ચકરડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકરડી

સ્ત્રીલિંગ

 • 1

  ફૂદડી.

 • 2

  ફેર; ચકરી.

 • 3

  ચક્કર ફરતી ચકતી; ફરકડી.

 • 4

  એક ચક્કર ફરે એવું રમકડું.

મૂળ

सं. चक्र ઉપરથી