ચક્રદોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રદોલ

પુંલિંગ

  • 1

    પારણા જેવી ડોળીમાં બેસીને ગોળ ફરવાનો ફાળકો.

  • 2

    ફેર; ચકરી.

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી.

મૂળ

सं. चक्र +दोल