ચક્રદોલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રદોલા

સ્ત્રીલિંગ

  • 1

    ચકડોળ; પારણા જેવી ડોળીમાં બેસીને ગોળ ફરવાનો ફાળકો.

  • 2

    ફેર; ચકરી.

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી.

મૂળ

सं.