ચક્રધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રધર

વિશેષણ

  • 1

    ચક્ર ધારણ કરનારું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિષ્ણુ.