ચક્રનેમિક્રમેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રનેમિક્રમેણ

ક્રિયાવિશેષણ

  • 1

    વારા કે ક્રમ પ્રમાણે; એક પછી એક ક્રમે.

મૂળ

सं.