ચક્રનાભિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રનાભિ

સ્ત્રીલિંગ

  • 1

    ચક્રની નાભિ-મધ્યભાગ, જેમાં આરા ખોસેલા હોય છે; નાયડી.