ચક્રબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રબંધ

પુંલિંગ

  • 1

    ચક્રના આકારમાં વંચાય એવી એક કાવ્યરચના.