ચક્રમુદ્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રમુદ્રા

સ્ત્રીલિંગ

  • 1

    ગોળ આકારનો સિક્કો.

  • 2

    વિષ્ણુના ચક્રની છાપ.