ચક્રાકૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રાકૃતિ

વિશેષણ

  • 1

    ચક્રાકાર; ચક્રના આકારનું.

મૂળ

+आकृति

ચક્રાકૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રાકૃતિ

પુંલિંગ

  • 1

    સંગીતમાં એક અલંકાર.