ચક્રાકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રાકાર

વિશેષણ

  • 1

    ચક્રના આકારનું.

પુંલિંગ

  • 1

    સંગીતમાં એક અલંકાર.

મૂળ

+आकार