ચકરાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકરાવો

પુંલિંગ

  • 1

    ફેરાવો.

  • 2

    ઘેર; પરિઘ.

  • 3

    કોઠાયુદ્ધ; ચક્રવ્યૂહ.

મૂળ

सं. चक्र+व्यूह?