ગુજરાતી

માં ચકરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચકરી1ચક્રી2

ચકરી1

વિશેષણ

 • 1

  ગોળ આકારનું (જેમ કે, ચકરી પાઘડી=ગોળ દક્ષિણી પાઘડી).

ગુજરાતી

માં ચકરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચકરી1ચક્રી2

ચક્રી2

વિશેષણ

 • 1

  ચક્રવાળું.

 • 2

  સાર્વભૌમ.

સ્ત્રીલિંગ

 • 1

  ફેર; તમ્મર.

 • 2

  નાનું ચક્કર; ચકરડી.

મૂળ

सं. चक्र

પુંલિંગ

 • 1

  સાર્વભૌમ રાજા; ચક્રવર્તી.

 • 2

  વિષ્ણુ.

 • 3

  કુંભાર.