ગુજરાતી

માં ચકલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચકલું1ચકલું2

ચકલું1

નપુંસક લિંગ

 • 1

  'ચકલો, -લી' નું ન૰ રૂપ.

 • 2

  કોઈ નાનું પંખી. (જેમ કે, ચકલાં બહુ ખાઈ જાય છે).

ગુજરાતી

માં ચકલુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચકલું1ચકલું2

ચકલું2

નપુંસક લિંગ

 • 1

  મહોલ્લા આગળની છૂટી જગા.

 • 2

  ચાર રસ્તા મળતા હોય એવું નાકું.

મૂળ

दे. चक्कल પરથી?