ચકલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકલી

સ્ત્રીલિંગ

 • 1

  ચકલાની માદા.

 • 2

  લાક્ષણિક પાણીનો નળ ખોલવાની ચાવી.

 • 3

  પાણીનો નળ.

 • 4

  બારીબારણાં વાસવા માટેની ઠેસ.

મૂળ

'ચક' રવાનુકારી ઉપરથી અથવા सं. चटका, चटिका