ગુજરાતી

માં ચકવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચકવું1ચકવે2ચૂકવું3ચેકવું4

ચકવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  લાગ જોતા બેસવું.

 • 2

  તકાસવું.

ગુજરાતી

માં ચકવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચકવું1ચકવે2ચૂકવું3ચેકવું4

ચકવે2

ક્રિયાવિશેષણ

 • 1

  ચક્રવર્તીપણે ('એક-ચકવે' શ. પ્ર. માં).

મૂળ

सं. चक्वर्ती, प्रा. चक्कई ઉપરથી

ગુજરાતી

માં ચકવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચકવું1ચકવે2ચૂકવું3ચેકવું4

ચૂકવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ચૂક-ભૂલ કે ગફલત કરવી; ભૂલવું; કસર રાખવી.

 • 2

  ચૂકતે થવું; પતવું (જેમ કે, દેવું, કજિયો).

 • 3

  બીજા ક્રિયાપદની સહાયમાં આવતાં, તે ક્રિયા કરી પરવારવું, એવો અર્થ બતાવે છે. જેમ કે, મારી ચૂક્યો; લખી ચૂક્યો ઇ૰.

ગુજરાતી

માં ચકવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ચકવું1ચકવે2ચૂકવું3ચેકવું4

ચેકવું4

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ચેરવું; છેકવુ.

 • 2

  ખોતરણી કરવી; ચર્ચા કરવી.

મૂળ

सं. चक् ? સર૰ म. छेकणें; જુઓ છેકવું

વિશેષણ

 • 1

  લાગ જોતું બેઠેલું; તત્પર.

મૂળ

सं. चक् (ચકિત) ઉપરથી

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખોવું (જેમ કે, વખત, ગાડી, તક, અણી, નિશાન ઇ૰ ચૂકવું).

મૂળ

प्रा. चुक्क =અ૰ક્રિ૰ ભૂલવું (૨) વંચિત થવું (૩) સ૰ક્રિ૰ નાશ કરવો; સર૰ हिं. चूकना, म. चूकणें