ચૂકવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂકવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભુલાવવું; ચુકાવવું.

  • 2

    પતાવવું (કજિયો; દેવું).

મૂળ

ચૂકવું ઉપરથી