ચક્ષુષ્માન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્ષુષ્માન

વિશેષણ

  • 1

    દેખતું; આંખોવાળું.

  • 2

    લાક્ષણિક બુદ્ધ, જ્ઞાની.