ચકાચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકાચક

અવ્યય

  • 1

    ભરપટ્ટે; પેટ ભરીને; ખૂબ.

  • 2

    લાક્ષણિક યથેચ્છ મિજબાની ઊડવી તે.

મૂળ

सं. चक् =પરિતૃપ્ત થવું; સર૰ हिं

ચેકાચેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેકાચેક

સ્ત્રીલિંગ

  • 1

    ચેરાચેર.