ચકાચૌંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકાચૌંધ

સ્ત્રીલિંગ

  • 1

    ચમક; ઝાકઝમાળ.

  • 2

    અત્યંત અધિક ચમક કે પ્રકાશથી આંખો અંજાઈ જવી તે.

  • 3

    લાક્ષણિક અચરજ પામવું તે.

મૂળ

हिं.