ગુજરાતી

માં ચૂંકારોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચૂંકારો1ચૂંકારો2

ચૂંકારો1

પુંલિંગ

  • 1

    ઉંદરનો અવાજ.

  • 2

    ચૂંકાવું તે; ચૂંક આવવી તે.

ગુજરાતી

માં ચૂંકારોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચૂંકારો1ચૂંકારો2

ચૂંકારો2

પુંલિંગ

  • 1

    ચૂં અવાજ કરવો તે.