ગુજરાતી

માં ચકાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચકાવું1ચુકાવું2ચૂંકાવું3

ચકાવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ચકવું'નું ભાવે.

ગુજરાતી

માં ચકાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચકાવું1ચુકાવું2ચૂંકાવું3

ચુકાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ચૂકવું'નું કર્મણિ.

ગુજરાતી

માં ચકાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચકાવું1ચુકાવું2ચૂંકાવું3

ચૂંકાવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (પેટમાં) ચૂંક આવવી.

 • 2

  લાક્ષણિક મનમાં ગુપ્ત વાંધો હોવો-ના ગમવું.

મૂળ

જુઓ ચૂંક