ગુજરાતી

માં ચકોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચકો1ચૂકો2ચેકો3

ચકો1

પુંલિંગ

 • 1

  ચકલો (બાળભાષામાં).

ગુજરાતી

માં ચકોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચકો1ચૂકો2ચેકો3

ચૂકો2

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતની ભાજી.

મૂળ

सं. चुक; म. चुका, हिं. चूका

ગુજરાતી

માં ચકોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચકો1ચૂકો2ચેકો3

ચેકો3

પુંલિંગ

 • 1

  છેકો.

 • 2

  ચેકવાથી પડેલો લીયે કે ડાઘો કે લીટો.