ચકોતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકોતરું

નપુંસક લિંગ

  • 1

    મોટા લીંબુ જેવું એક ફળ; પપનસ.

મૂળ

સર૰ म.; हिं. चकोतरा