ચકોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકોર

વિશેષણ

  • 1

    તરત ચેતી જાય એવું; ચાલાક.

પુંલિંગ

  • 1

    એક પક્ષી.

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી.