ચૂંક મટાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંક મટાડવી

  • 1

    પેટમાં થતું દર્દ દૂર કરવું.

  • 2

    આનાકાનીનું કારણ-વાંધો દૂર કરવાં.