ચૂંખળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંખળું

વિશેષણ

  • 1

    (તેજથી અંજાઈ જાય તેવી) ઝીણી આંખોવાળું; મંદ દૃષ્ટિનું.

મૂળ

સર૰ म. चोखंळणें =ઢૂંઢવું; બારીકાઈથી જોવું; हिं. चुंधा