ચેંગટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેંગટ

વિશેષણ

  • 1

    ધીમું; ઢીલું.

  • 2

    ચીકણું; ચાપચીપિયું.

મૂળ

म.