ચગદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચગદવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પગ તળે કચરવું; જોરથી દાબવું.

  • 2

    'એને તે ત્યાં ચગદવો છે?' -એવી ઉક્તિમાં 'વધ કરવો, ચડાવવો' એવા ભાવમાં વપરાય છે.

મૂળ

सं. गद् (ગદા) ઉપરથી?