ચંગૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંગૂલ

નપુંસક લિંગ

 • 1

  પક્ષીનો પંજો.

મૂળ

સર૰ हिं. चंगुल; फा. चुंगल?

ચુંગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુંગલ

સ્ત્રીલિંગ

 • 1

  પંજો.

 • 2

  લાક્ષણિક એની કે એવી મજબૂત પકડ; સકંચો (ચુંગલમાં આવવું; ચુંગલમાં લેવું).

મૂળ

फा.

ચુગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુગલ

વિશેષણ

 • 1

  ચુગલખોર.

મૂળ

तु. चुगुल; फा. चुग़ल

ચુગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુગલ

સ્ત્રીલિંગ

 • 1

  પીઠ પાછળ કરેલી નિંદા.