ચગળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચગળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધીમે ધીમે ચાવવું; મમળાવીને ખાવું.

મૂળ

ચગદવું+ગળવું?; સર૰ म. चघळणें