ચગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચગવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  આકાશમાં-ઊંચે ઊડવું.

 • 2

  અણસારામાં સમજી જવું.

 • 3

  લાક્ષણિક રંગમાં આવવું; ખીલવું.

મૂળ

सं. चक् ઉપરથી

ચૂગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂગવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  (પક્ષીનું) ચાંચ વડે ખાવું.

મૂળ

हिं. चुगना