ચંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંગી

વિશેષણ

  • 1

    ભાંગગાંજામાં મસ્ત રહેનાર; વ્યસની.

  • 2

    કાછડીછૂટો.

મૂળ

ચંગ+ભંગ (ભાંગ)

ચુંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુંગી

સ્ત્રીલિંગ

  • 1

    તમાકુ પીવાની નળીના આકારની ચલમ.

  • 2

    દાણ, જકાત.