ચંગીભંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંગીભંગી

વિશેષણ

  • 1

    ભાંગગાંજામાં મસ્ત રહેનાર; વ્યસની.

  • 2

    કાછડીછૂટો.

મૂળ

ચંગ+ભંગ (ભાંગ)