ચંગોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંગોટી

સ્ત્રીલિંગ

  • 1

    સૂતાં મોઢે માથે ઓઢેલું લૂગડૂં.

મૂળ

સર૰ म. चिंगुटी