ચચૂકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચચૂકો

પુંલિંગ

  • 1

    ચિચૂકો; કચૂકો; આંબલીનો ઠળિયો.

મૂળ

सं. चिंचा =આંબલી ઉપરથી