ચચૂડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચચૂડો

પુંલિંગ

  • 1

    ચિચૂકો; કચૂકો; આંબલીનો ઠળિયો.

મૂળ

सं. चिंचा =આંબલી ઉપરથી