ચેંચેંપેંચેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેંચેંપેંચેં

અવ્યય

 • 1

  ખાનગી રીતે; માંહોમાંહે.

ચેંચેંપેંચેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેંચેંપેંચેં

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  આનાકાની.

 • 2

  બડબડાટ.

ચેંચેંપેંચેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેંચેંપેંચેં

સ્ત્રીલિંગ

 • 1

  ચીંચી; પક્ષીઓનો કલબલાટ.

 • 2

  કચપચ.

મૂળ

રવાનુકારી