ચચરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચચરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બળતરા થવી; લાય બળવી.

મૂળ

રવાનુકારી