ચંચરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંચરી

પુંલિંગ

  • 1

    ભમરો.

  • 2

    એક છંદ.

સ્ત્રીલિંગ

  • 1

    ભમરી.

મૂળ

सं