ગુજરાતી

માં ચૂંચળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચૂંચળું1ચંચળ2

ચૂંચળું1

વિશેષણ

 • 1

  (તેજથી અંજાઈ જાય તેવી) ઝીણી આંખોવાળું; મંદ દૃષ્ટિનું.

મૂળ

સર૰ म. चोखंळणें =ઢૂંઢવું; બારીકાઈથી જોવું; हिं. चुंधा

ગુજરાતી

માં ચૂંચળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચૂંચળું1ચંચળ2

ચંચળ2

વિશેષણ

 • 1

  ડગડગમતું.

 • 2

  અધીરું.

 • 3

  ક્ષણિક; ફાની.

 • 4

  ચકોર; ચાલાક.

મૂળ

सं