ચૂંચવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંચવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ચૂંચવું'નું પ્રેરક.

ચૂચવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂચવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચૂચૂ અવાજ કરવો (પૈડા વગેરેએ ).

મૂળ

રવાનુકારી