ચંચવાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંચવાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચાંચમાં આવે તેટલું થોડું થોડું મોંમાં લઈને મમળાવવું (ઉદા૰ મોંમાં ક્યારનો શાને ચંચવાળ્યા કરે છે?).

  • 2

    લાક્ષણિક ઝટ પાર ન આણવો.

  • 3

    પંપાળ્યા કરવું; હાથ ફેરવવો.

મૂળ

ચંચ (सं. चंचु) ઉપરથી