ચૂંચાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંચાં

નપુંસક લિંગ

  • 1

    ચૂં કે ચાં-જરા પણ બોલવું તે; સામે જવાબ આપવો તે.

  • 2

    આનાકાની (ચૂંચાં કરવું.).

મૂળ

રવાનુકારી