ગુજરાતી

માં ચેંચીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચેંચી1ચેંચી2

ચૂંચી1

સ્ત્રીલિંગ

 • 1

  સ્તનની ડીંટડી.

 • 2

  સ્તન.

મૂળ

सं. चुचि =સ્તન; सं. चुचिक

ગુજરાતી

માં ચેંચીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચેંચી1ચેંચી2

ચેંચી2

સ્ત્રીલિંગ

સુરતી
 • 1

  સુરતી મકાનના મોભારાને છેડે કે છાપરાની ટોચે જડાતું ચાંચદાર લાકડું.

ગુજરાતી

માં ચેંચીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચેંચી1ચેંચી2

ચેંચી

સ્ત્રીલિંગ

 • 1

  ચેંચું કરવું તે.

 • 2

  લાક્ષણિક પતરાજી; ગર્વ.

મૂળ

રવાનુકારી