ગુજરાતી માં ચટકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચટક1ચટક2

ચટકં1

વિશેષણ

 • 1

  ભપકાદાર; અટકદાર.

ગુજરાતી માં ચટકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચટક1ચટક2

ચટકું2

નપુંસક લિંગ

 • 1

  ટીપું; છાંટો.

ગુજરાતી માં ચટકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચટક1ચટક2

ચટક

વિશેષણ

 • 1

  ('રાતું ચટક' એમ પ્રયોગમાં આવે છે.) ખૂબ રાતું-આંખે બાઝે એવું દીપતું.

ગુજરાતી માં ચટકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચટક1ચટક2

ચેટક

નપુંસક લિંગ

 • 1

  ભૂત; વળગણ.

 • 2

  જાદુ.

 • 3

  [સર૰ 'ચટક'] ચાનક; શિક્ષા.

ગુજરાતી માં ચટકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચટક1ચટક2

ચટક

સ્ત્રીલિંગ

 • 1

  લહેજત; સ્વાદ.

 • 2

  ચટકો; ડંખ.

 • 3

  લાક્ષણિક ચાનક; લાગણી.

ગુજરાતી માં ચટકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચટક1ચટક2

ચટક

પુંલિંગ

 • 1

  ચકલો.

મૂળ

सं.

ગુજરાતી માં ચટકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચટક1ચટક2

ચેટક

પુંલિંગ

 • 1

  દાસ; સેવક.

મૂળ

सं.