ચટકદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટકદાર

વિશેષણ

  • 1

    સ્વાદિષ્ટ; લહેજતદાર.

  • 2

    મોહક, ચિત્તાકર્ષક.

  • 3

    મનમાં ડંખે તેવું.

  • 4

    લાગણી ઉશ્કેરે એવું (લખાણ, ભાષણ).