ચટકમટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટકમટક

વિશેષણ

  • 1

    ફાંકડું; નખરાબાજ.

સ્ત્રીલિંગ

  • 1

    વરણાગિયો-નખરાંબાજ દેખાવ કે ચાલવાની રીત.