ચટકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ચટકવું'નું પ્રેરક.

  • 2

    ડંખ મારવો; કરડવું.

  • 3

    મનમાં ખૂંચવું.