ચટકીદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટકીદાર

વિશેષણ

  • 1

    ચટકદાર; સ્વાદિષ્ટ; લહેજતદાર.

  • 2

    મોહક, ચિત્તાકર્ષક.

  • 3

    મનમાં ડંખે તેવું.