ચટકીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટકીલું

વિશેષણ

  • 1

    ભડક રંગોવાળું; ભડકીલું; ભપકાવાળું.

  • 2

    ચટપટું; મજેદાર.

મૂળ

हिं.